મોરબી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ કિશોરભાઈ ચીખલિયા નુ અવસાન

મોરબી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ કિશોરભાઈ ચીખલિયા          ના અચાનક અવસાનથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનથી સમાજે એક સચ્ચા સેવક અને લડાયક નેતા ગુમાવ્યો છે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ… 🙏